Vidyasayayak Recruitment (Standard 6 to 8) Waiting Period Call Letter Notification

By | May 24, 2017

Vidyasayayak Recruitment (Standard 6 to 8) Waiting Period Call Letter Notification

Vidyasayayak Recruitment (Standard 6 to 8) Waiting Period Call Letter Notification – Those who have received the call letter have to go to the district/town Selection Committee between 30-05-2017 to 31-05-2017.

Gujarat State Primary Education Selection Committee
Directorate of Primary Education, Block No. 1 2, First floor, Dr.Jivraj Mehta Bhavan, Gandhinagar
Vidyasayayak recruitment (Standard 6 to 8 Gujarati / Another Medium) year 2016-17
Waiting Period By District Selection

Vidyasayayak Recruitment (Standard 6 to 8) Waiting Period Call Letter Notification

Vidyasayayak Recruitment (Standard 6 to 8) Waiting Period Call Letter Notification

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧ ૨, પહેલો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8 ગુજરાતી/અન્ય માધ્યમ) વર્ષ 2016-17
પ્રતિક્ષાચાદી અન્વયે જિલ્લા પસંદગી

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિઘાસહાયક (ધોરણ 6 થી 8 ગુજરાતી/અન્ય માધ્યમ) ની જગ્યાઓ માટે તા.22/1/2017 ના રોજ વર્તમાનપત્રોમાં આપેલ જાહેરાત સંદર્ભે ગુજરાતી માધ્યમમાં તા.20/2/2017 થી તા.10/3/2017 અને અન્ય માધ્યમમાં તા. 10/3/2017 થી 18/3/2017 સુધી જિલ્લા/નગર પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી.

અગાઉ જિલ્લા/નગર પસંદગીયી ફ્પ્ળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા/નગર કક્ષાએ ખાલી પડેલ ગુજરાતી અને અન્ય માધ્યમની જગ્યાઓ ઉપર તા. 22/1/2017 ની જાહેરાતમાં આપેલ વિષયવાર-કેટેગરીવાર કુલ જગ્યાઑના 20% મુજબની પ્રતિક્ષાયાદીમાંથી જિલ્લા/નગર પસંદગી માટે ઓનલાઈન કોલ લેટર મેળવવા આ કચેરીની વેબસાઈટ www.vidyashayakgujarat.org ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ અને મેરીટ મુજબ મેરીટમાં આવતાં ઉમેદવારો તા. 22/5/2017 ના રોજ 12:00 કલાકથી કોલ લેટર મેળવી શકશે. કોલ લેટર મેળવનાર ઉમેદવારોંને તા.30.05.2017 પી તા.31.05.2017 દરમ્યાન જિલ્ના/નગર પસંદગી માટે રૂબરૂ બોલાવેલ છે. મેટરીમાં આવતા ઉમેદવારોએ કોલ લેટર ઓન-લાઈન મેળવવાના રહેશે, અન્ય કોઈ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. ઉમેદવારોએ આ બાબતે www.vidyashayakgujarat.org વેબસાઈટ જોતા રહેવું.

ડો.ઐમ.આઇ.જોષી, અધ્યક્ષ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
અને પ્રાથમિક શિક્ષણ નિયામક
ગુજરાત રાજ્ય,ગાંધીનગર

More from Maru Nav Gujarat Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *